કુકાવાવ વડીયા તાલુકાના યુવાન નીડર પત્રકાર અને સમાજસેવક એવા પ્રકાશભાઈ વઘાસિયા ના પુત્ર રવિરાજ નો જન્મદિવસ
કુકાવાવ વડીયાના યુવા નીડર અને સમાજસેવક પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકાર પ્રકાશભાઈ વઘાસિયા ના પુત્ર રવિરાજ નો જન્મદિવસ તારીખ 29/ 3/ 2024 ના રોજ છે
રવિરાજ ના પિતા ત્રણ વર્ષથી પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પત્રકાર તરીકે સેવા આપી રહ્યા છે કુકાવાવ વડીયા તાલુકાના ગામડાઓમાં લોકોના પ્રશ્નોને મીડિયા ના મારફત થી વાસા આપી રહ્યા છે હર હમેશા સમાચાર સામાજિક રાજકીય તેમજ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહીને અને કુકાવાવ વડિયા પંથકમાં બહોળો મિત્ર વર્ગ ધરાવતા પ્રકાશભાઈ વઘાસીયા ના પુત્ર રવિરાજના જન્મદિવસની શુભકામના તેમજ પરિવારજનો પોલીસ પરિવાર સામાજિક અગ્રણીઓ સમાજ અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે
આજે તેમના જન્મદિવસ નિમિત્તે અનેક લોકો તેમના whatsapp નંબર 81 60 360968 = 9104652520 ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે



