78માં સ્વતંત્રતા દિવસ નિમિતે BBDG/GNRF દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
તારીખ-૧૮/૦૮/૨૦૨૪ રવિવારે 78માં સ્વતંત્રતા દિવસના બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ (BBDG) અને ગરીબનવાઝ રિલીફફાઉન્ડેશન (GNRF)દ્વારા રક્તદાન શિબિર નું સફળ આયોજન કરવામાં આવ્યું,રક્તદાતાઓ ઉત્સાહભેર ભાગ લીધો.આ શિબિર નો મુખ્ય હેતુ “રક્તદાન કરો,જીવ બચાવબચાવો” હતો, રક્તદાન શિબિરમાં MAT હાઈસ્કૂલ ના મોહમ્મદ ખાન પઠાણ સાહેબ,સાજિદમલેક નિગર નિગરાહ (GNRF)
dr.અક્રમ મિરઝા,dr હારુન અલી, ઈમરજન્સી બ્લડ ગ્રુપ ના મ.રફીક દિવાન કિસ્મત, ઉમ્મીદ બ્લડ ગ્રુપ આણંદ પ્રમુખ રિયાઝભાઈ, સરફરાઝ વહોરા (ટીકુ કાજલ) કુરેશ સમાજ બોરસદ પ્રમુખ ઇકબાલ ભાઈ, કાદરી સાઉન્ડ નાપા ઇમરાનભાઈ, દાવતે ઇસ્લામી બોરસદ સમીર બાપુ ને એમની ટીમ,મુદશર બાપુ મદીનાનગર SIT વાવડી મોહલ્લા પ્રમુખ ઇમરાન મલેક, SIT ભોભા મોહલ્લા,MYF હમીદમલેક,BBDG તનવીર મલેક,તનવીર કુરેશી,જુબૈર પઠાણ,અશ્ફાકઅલી ખાસ મહેમનો ઉપસ્થિત રહ્યા હતા.
*નવયુવાનોએ માનવતા માટે 65 યુનિટ રક્તદાન કર્યું હતું* BBDG / GNRF ની ટીમ અને વોલન્ટિયર્સે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો
રક્તદાન કરનારાઓને અને સામિજિક સંસ્થાઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ (BBDG) અને ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) તમામ રક્તદાતાઓ અને વોલન્ટિયર્સ નો આભાર વ્યક્ત કર્યો હતો આ શિબિરને સફળ બનાવવા સોહેલભાઈ મસાલા વાળા બોરસદ બ્લડ ડોનેશન ગ્રુપ (BBDG)સફવાન ખાન પઠાણ ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF)
યોગદાન આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટર -મંહમદ રફિક જે દિવાન કિસ્મત આણંદ તારાપુર


