Gujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ૦૨૭૪/૨૦૨૩૬ પ્રોહિ એક્ટ કલમ ૬પાએ.ઇ), ૯૮(૨). ૮૧, ૮૩, ૧૧૬(બી) મુજબના ગુનાના નાસતો ફરતો આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે પ્પુભાઇ સજ્જનસિંહ રાણાને છોટાઉદેપુર બસ ડેપો પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

IMG_20240108_212732.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *