સુત્રાપાડા તાલુકાનાં આલિદ્રા, બરૂલા કડસલા,ઘંટયા, સહિત ના ગામોની શાળા માં અભ્યાસ કરતી બાળકી ઓને ગર્લ્સ એજ્યુકેશન શાખા અંતગર્ત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ પ્રોજેક્ટ દ્વારા ધોરણ 6.7 અને 8 માં ધોરણ માં અભ્યાસ કરતી દિકરી ઓને જુડો કરાટે બોક્સીગ વુશુ જેવી રમતો મારફત સ્વ રક્ષણ માટેની તાલીમ આપવામાં આવી નિષ્ણાત ટ્રેનર ભરત સિહ સોલંકી દ્વારા ગ્રામ્ય વિસ્તાર ની શાળા ઓમાં આપવામાં આવી હતી

