Gujarat

છેલ્લા પાંચ વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જોબટ (મધ્યપ્રદેશ) ખાતેથી ઝડપી પાડતી છોટાઉદેપુર

ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા છોટાઉદેપુર ડીવીજન નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહા૨ના તથા રાજ્ય બહા૨ના આરોપીની ધરપકડ કરી અસરકાર કામગીરી કરવા તમામ થાણા અમલદાર નાઓને સુચના – કરેલ જે અનુસંઘાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.સી.પરમાર  નાઓને મળેલ બાતમી હકીકત આધારે મધ્યપ્રદેશ રાજયના જોબટ પોલીસ સ્ટેશનના સંકલનમાં કે ૨હી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.૨.નં.૯૭/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫ એઈ,૯૮(૨), ૮૧, ૮૩ – મુજબના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી લાલુભાઈ બાલુભાઈ હરવાલને જોબટ તા.જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) ખાતેથી જ
ઝડપી પાડવામા આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર