છોટાઉદેપુર જિલ્લા કલેકટરે મોટી કાર્યવાહી કરી છે.જિલ્લા સેવાસદનમાં ચાર સરકારી કચેરીને સીલ મારવામાં આવ્યા છે. અન્ય વિભાગની કાર્યરત કચેરીઓને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી હતી. સૂચનનો અનાદર કરતાં ચારેય કચેરીઓને સીલ મરાયા છે.
વોટર શેડ, લોકલ ઓડિટ ફંડ, હોમગાર્ડ કમાન્ડર અને સીઆઇડી (ઈન્ટે) કચેરીઓને સીલ કરવામાં આવી છે. જિલ્લા કલેકટરની વધુ એક મોટી કાર્યવાહી