Gujarat છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર વિસ્તારની મોડલ સ્કૂલ ખાતે ગુડ ટચ/બેડ ટચની સમજ આપવામાં આવી Posted on January 10, 2024January 10, 2024 Author Admin Comment(0) છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર વિસ્તારની મોડલ સ્કૂલ ખાતે ગુડ ટચ/બેડ ટચ ની સમજ આપવામાં આવી તેમજ છેડતી, હેરાનગતિ,જાતીય સતામણી બાબતે સમજ આપવામાં આવી હતી.સ્થાનિક પો.સ્ટે SHE TEAMનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.