છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસે મઘ્ય પ્રદેશ માંથી ગુજરાતમાં વાહનોમાં ઉપર પેસેન્જર લઈને આવતા 4થી વઘુ વાહનોને ઝડપી પાડયા હતા.
મઘ્ય પ્રદેશ થી ગુજરાતમાં વાહનો ઉપર કેપીસીટી કરતાં વધુ પેસેન્જર ભરીને છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશ કરતા છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસે ચાર જેટલા વાહન ચાલકોને ઝડપી પાડ્યા હતા. જેમાં તુફાન,ઇકો સહિતના વાહનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

