Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગે ગેરકાયદેસર સાદી રેતીનું વહન કરતા ચાર ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે કેવડી ગામેથી સાદી રીતે નું વહન કરતા ચાર ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે. ખાન ખનીજ વિભાગે આશરે 40 લાખનો મુદ્દામાંલ જપ્ત કર્યો છે.