Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના ના કામે આરોપીઓને અલગ અલગ રાજ્ય માંથી ઝડપી પાડતી  છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસ

આઇ. જી. શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સાયબર અવેરનેસ હેઠળ ઉડાણ પુરવક કામગીરી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ અત્રેના સાયબર ક્રામઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ  ગુ. ર. નં. ૧૧૧૮૪૦૧૩૨૪૦૦૦૩/૨૦૨૪ ઈ.પી.કો કલમ- ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૧૨૦(બી) તથા આઇ. ટી. એક્ટ ૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુનો ગઇ  તા. ૧૮/૦૬/૨૦૨૪ ના રોજ ક. ૧૮/૧૫ વાગ્યે અત્રે ના પોસ્ટે ખાતે જાહેર થયેલ  આ કામે ફરિયાદી ના જણાવ્યા મુજબ તા.૨૦/૧૨/૨૦૨૩ થી તા.૧૯/૦૧/૨૦૨૪ એસ.એફ. મેનેજમેંટમાં રોકાણ કરવા માટે Addictive Learning Technology ના નામે Maxposer Share Limited  ના IPO લોટની લે-વેચ કરવા ના ટ્રેડીંગ દરમ્યાન (૧) મો.નં +91 8670032914 તમન્ના ભાટીયા તેણીએ ફરીયાદીને પોતાની  ઓળખ Panthon Venture Companyની Assistant of Aditya Patel Head of India Market and Panthon Venture U.K( L.L.P) (2) મો.નં ધારક +447723695001 આદિત્ય પટેલ Head of India Market and Panthon Venture U.K. (L.L.P) (3) MS.SINGH SECURITY SERVICES AND ALIDE જેનો ખાતા નંબર 255221200067 ના ખાતા ધારક (4) AUBL0002515 NEW MUMBAI MAHARASTRA AU Small Finance BANKના ખાતા નંબર 2302251555119031 ધારક તથા વપરાશ કરતા (5)  https://apps.apple.com/us/app/pt-vc/id6473791192 ના લીન્ક ધારક તેમજ વપરાશ કરતા (6) ફરીયાદીના  ખાતા નંબર પર (1) TRANSFER FROM 48980051 62090 – INB IMPS401201435200/8307474031/X X7182/IMPS Trans -MAJO00041844495  પરથી UPI મારફતે રૂ.5000/- (2) TRANSFER FROM 489801 11 62093 – INB IMPS401203435309/8307474031 /XX7182/|MPS Trans – MAKO00043712069MAKO00043712069 પરથી UPI મારફતે રૂ.2000/- એમ કુલ રૂ. 7000/-  જમા કરાવી ફરીયાદીને લાલચ આપનાર ખાતા ધારક તથા વપરાશ કરતા તમામ ભેગા મળી ગુનાહીત કાવતરૂ રચી પોતાની અસલ ઓળખ છુપાવી પરરૂપ ધારણ કરી ઉપરોક્ત કંપનીઓના ખોટા નામ આપી ખોટા દસ્તાવેજો ઉભા કરી ફરીયાદી નાઓને વિશ્વાસમા લઇ તેઓની પાસેથી  કુલ રૂ.૧૨,૦૩,૦૦૦/- જમા કરાવડાવી ફરીયાદી નાઓની સાથે ઓનલાઇન છેતરપીંડી કરી ફરીયાદીને આર્થીક નુકસાન કરી ગુન્હો કરેલ છે.
 આ કામે તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટ નંબર (1)  HDFC Bank A/C  50100706536988 IFSC CODE: HDFC0000429 ના ધારક તરીકે આરોપી લોકેશ સોહનલાલ ખટીક, રહે. રથાજના, મંદીર ફળીયુ, પો.કેલી, તા.નિમ્બાહેડા, જી.ચિતૌડગઢ રાજ્ય રાજસ્થાન (2) સંજીવ મહેન્દ્રપ્રતાપ સિંઘ રહે. ૯/૭૭ એમ.આઇ.જી પ્રિતમનગર કોલોની, ધુમનગંજ, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ નાઓએ M.S.Singh Security Services & Allude નામની કંપની તેમજ અલગ અલગ ઇસમોએ અલગ-અલગ કંપનીઓ જેમકે   (૧) ભેરુનાથ કન્સ્ટ્રકશન (૨) અક્ષય સીમેન્ટ એન્ડ ટ્રેડીંગ કંપની (૩) આર.કે.પ્રોપર્ટી (૪) દુર્ગા એન્ટરપ્રાઇઝ (૫) એમ.એસ.સીંઘ સિકયુરીટિ સર્વીસીસ એન્ટ એલાઇડ (૬) સાવરીયા કન્સ્ટ્રકશન (૭) પેન્થોન વેન્ચર (૮)માતેશ્વરી ટ્રાન્સ્પોર્ટ ઉભી કરી ઓનલાઇન ફ્રોડ કરતા હોય તેઓને પકડી કાયદેસરની કર્યવાહી હાથ ધરવામા આવી છે.
શોધી કાઢેલ ઇસમનું નામ :- 
       (૧)  લોકેશ સોહનલાલ ખટીક
               રહે. ગામ  રથાજના  તા. નિમ્બાહેડા  જી. ચિત્તોડગઢ ( રાજસ્થાન)
       (૨)   સંજીવ  મહેન્દ્રપ્રતાપ સિંઘ
               રહે. ૯/૭૭ એમ.આઇ.જી પ્રિતમનગર કોલોની, ધુમનગંજ, પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:- 
       (૧)  પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ. કામળીયા
       (૨)  પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી   બી. બી. ગોહિલ
       (૩)  હેડ કોસ્ટેબલ  નવિનભાઇ કડકિયાભાઇ બ.નં ૧૬૬
       (૪)  આ.પો.કો.  જયરાજભાઇ વલકુભાઇ   બ.નં ૦૮૮૦
       (૫)  આ.લો.ર. સંજયકુમાર  દિલીપભાઇ બ.નં. ૦૨૫૪
       (૬)   આ.લો.ર. પરેશભાઈ ઈશ્વરભાઈ  બ.નં ૦૧૬
       (૭)  આ.લો.ર. દિપક હરિદ્વાર   બ.નં ૯૯૬
       (૮) આ.લો.ર. ધર્મેન્દ્રસિંહ રજુસિંહ બ.ન. ૦૨૨૫
       (૯) આ.લો.ર. કિરીટકુમાર ઇશ્વરલાલ બ.નં. ૦૨૯૦