Gujarat

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાયસીંગપુરા ગ્રુપ કક્ષાનો વાર્ષિક ઉત્સવ 2024 ની ઉજવણી હરવાંટ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાયસીંગપુરા ગ્રુપ કક્ષાનો વાર્ષિક ઉત્સવ 2024 ની ઉજવણી હરવાટ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી જે કે પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સાથે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા ગામના આગેવાનો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

IMG-20240207-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *