Gujarat

ડીસામાં સીસીરોડના પેચ વર્કમાં ગેરરીતિ સામે આવતાં સીઓએ એન્જિનિયરને ખખડાવ્યા

ડીસા નગરપાલિકાના કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરતા નથી તેઓ વિવાદ હજુ ચાલી રહ્યો છે.

ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ડીસા રેલવે સ્ટેશન વિસ્તારમાં સી.સી. રોડના પેચ વર્કમાં ગેરરીતી આચરાઇ હોવાનું સામે આવતાં ચીફ ઓફિસરને એન્જિનિયરને ખખડાવ્યા હતા.

ડીસામાં પાંચ કરોડના કામો અંબર કન્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યા હતા, જેમાં સી.સી. રોડ અને ગટરોનું કામ કરવાનું હતું. જો કે આ કોન્ટ્રાકટર વધુ નફો રળવાની લ્હાયમાં કામમાં અનુસંધાન પાના નં-3