Gujarat

શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ જેતપુર ખાતે ધોરણ 10 અને 12 ના વિદાય લેતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજયો 

શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ જેતપુર ખાતે ધોરણ 10 અને 12 ના વિદાય લેતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા એ હાજરી આપી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદભાઈ પરમાર, કેળવણી મંડળના પ્રમુખ અતુલભાઇ શાહ, સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી સંજયભાઈ શાહ, એસ એફ હાઇસ્કુલ છોટાઉદેપુરના  પ્રિન્સિપાલ  શ્રી હિતેશભાઈ ચૌહાણ સહિત ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

facebook_1708858162471_7167470626286364574.jpg