એસ એમ જી કે શૈક્ષણિક સંકુલમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં વિદ્યાર્થીઓએ બાબાસાહેબ આંબેડકર તથા બંધારણ વિશે પ્રેરક વક્તવ્ય આપેલ સાથે સાથે શિક્ષકો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવેલ તેમાં સંકુલના બંને ડાયરેક્ટરો બોદર સર તથા કુરેશી સર દ્વારા પૂરતું માર્ગદર્શન આપેલ તથા સમગ્ર સ્ટાફે બંધારણ દિવસની ઉજવણી કરેલ
બિપીન પાંધી સાવરકુંડલા

