યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે તારીખ ૨૬/૧૧/૨૦૨૪ ના રોજ બંધારણ દિવસણી શાનદાર ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોને દેશના બંધારણ વિષે માહિતી આપવામાં આવી હતી. અને ચિત્રસ્પર્ધા રાખી હતી.
જેમાં નંબર આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને પૂ. શ્રી. ડો રાતીદાદાએ બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનવવા સંસ્થાના ડાયરેકટર શ્રી ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શ્રી શીતલબેન મહેતા અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા

