Gujarat

તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ

તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ ચાલીસા,વૃક્ષારોપણ,એક્યુપ્રેશર થેરાપી કાર્યક્રમનું આયોજન જીવન સંધ્યા,સીનિયર સીટીઝન હોમ,અંકુર પાસે,નારણપુરા ખાતે જીવન સંધ્યાશ્રમ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ-લીયો ક્લબ્સ ઓફ અમદાવાદ જોધપુર હિલ,વાઈબ્રન્ટ,પરફેકશના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં જીવનસંધ્યાશ્રમના હોદ્દેદારો,વડીલોને ભોજન પ્રસાદમાં ચોખ્ખા ઘીનો શીરો તથા કેળા પીરસવામાં આવ્યા હતા તેમજ હાજર સૌ શ્રધ્ધાળુઓને સત્યનારાયણ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ લાયન્સ ક્લબ,ગાયત્રી પરિવારના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી દરેક આમંત્રિત મહેમાનોને તુલસીનો છોડ ગાયત્રી મંત્ર લેખન,ગાયત્રી ચાલીસા ફ્રી આપવામાં આવ્યા હતા.

IMG-20240721-WA0160-4.jpg IMG-20240721-WA0159-3.jpg IMG-20240721-WA0161-0.jpg IMG-20240721-WA0162-1.jpg IMG-20240721-WA0158-2.jpg