Gujarat

છોટાઉદેપુરના દેવલીયા ગામે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા એ સદસ્યતા અભિયાન 2024 હેઠળ પુરુષોત્તમ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા

ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા એ છોટાઉદેપુર તાલુકાના દેવલીયા ગામે પુરુષોત્તમ મંદિર ખાતે સદસ્યતા અભિયાન 2024 હેઠળ લોકોને ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં જોડી ખૂબ મોટી સંખ્યામાં લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર