ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બોટાદ જીલ્લાના રાણપુર શહેર ખાતે રહેતા અને બોટાદ જીલ્લા મહીલા આગેવાનની બોટાદ જિલ્લા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય પદે રાણપુરના ડો ધરાબેન ચંદ્રેશભાઈ ત્રિવેદીની નિમણુક કરાઈ છે.જેને લઈ લોકો ડો.ધરાબેન ત્રિવેદી ને અભિનંદન પાઠવી રહ્યા છે.

