Gujarat

EDII અને SBI ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે થામણા ખાતે MBO સેટઅપ તાલીમી કાર્યક્રમ યોજાયો.

આણંદ જિલ્લાના થામણા ખાતે દિવ્યાંગોના ઉત્થાન માટે SHG/ MBO નું નિર્માણ કરી ગૃહ ઉદ્યોગ કરી શકે અને ગ્રુપ માં સાથે મળી રોજગારી મેળવવવા નવું રોજગાર ક્ષેત્ર ઉભૂ કરી  સફળતા મેળવવા ના ઉદેશ્ય સાથે  દિવ્યાંગો માટે  કાર્યક્રમ યોજાયો. જેમાં દસ વિકલાંગો એ બે સપ્તાહ જેટલા સમય ની યોજાયેલી તાલીમ નો લાભ લીધો હતો.

IMG-20240109-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *