“સીન્થેટીક દુધ – કેમીકલથી બનાવેલ નકલી દુધ” નો વિરોધ – દુધ અને દુધની બનાવટોમાં થતી ભેળસેળ / મિલાવટ હોઇ, શહેર જીલ્લાના નાગરીકોને બજારમાં મળતા દુધમાં મિલાવટો થતી રોકવા બાબતે નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.
આજે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના ગુજરાત પ્રાંત મહિલા સંયોજિક ડો. અપર્ણા પંચોલીની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટરને આયોજનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે શુધ્ધ માટે યુધ્ધ” – “સીન્થેટીક દુધ – કેમીકલથી બનાવેલ નકલી દુધ” નો વિરોધ – દુધ અને દુધની બનાવટોમાં થતી ભેળસેળ / મિલાવટ હોઇ, શહેર જીલ્લાના નાગરીકોને બજારમાં મળતા દુધમાં મિલાવટો થતી રોકવા બાબતે નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રાંત મહિલા સંયોજિક ડો. અપર્ણા પંચોલીની સાથે ઉપસ્થિત વિરાજ દેસાઈ, ગાર્ગી દેસાઈ,ગણપતસિંહ રાજ,નારાયણ પાટીદાર, જયદેવ પંચોલી સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને રજૂઆત કરવામાં આવી હતી.

