ત્યારે પ્રસંગે કઠલાલ તાલુકાના ભાજપના મહામંત્રી દલપતસિંહ ડાભી, કઠલાલ તાલુકાના યુવા મોરચાના ઉપ પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ ,ગુજરાત ક્ષત્રિય મહાસંઘ ખેડા જિલ્લા મહામંત્રી વિજયસિંહ સોઢા તથા સંસ્થાના પ્રમુખ,સાવન વાઘેલા ,રોહિતસિંહ પરમાર ટ્રસ્ટીઓ રજનીકાંત શ્રીમાળી, હિમાંશુ મકવાણા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનો શુભારંભ સંગીતા તિવારી દ્વારા થયેલ આ કાર્યક્રમ સિઈડી ગાંધીનગર ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી અનુદાનિત છે.
