માણાવદરના જીલાણા રોડ ઉપર આવેલ બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી બધા બાળકોને એક એક વૃક્ષની કલમ આપવામાં આવેલ જે બધા બાળકો તે વાવીને પર્યાવરણને પ્રદુષણ મુક્ત કરવામાં અને પર્યાવરણનું જતન કરવામાં સહભાગી બનશે. વૃક્ષો વાવો વરસાદ લાવો તમામ બાળકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે આ વૃક્ષને વાવી અને એનો ઉછેર કરશો…