Gujarat

ઉનાના ગરાળ ગામે નાગણેશ્વરી માતાજીના મંદિરે ગરાસીયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રો વિધી અનુસાર શસ્ત્ર પૂજન

ઉનાના ગરાળ ગામે નાગણેશ્વરી માતાજીના મંદિરે ગરાસીયા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રો વિધી અનુસાર શસ્ત્ર પૂજન કરાયું હતું. જેમાં ગરાસિયા રાજપૂત સમાજના વડીલો યુવાનો આગેવાનો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા.