Gujarat

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ધોડાપુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થવા પામી છે. ઓરસંગ નદીમાં આવેલ ચેકડેમ પણ ઓવરફ્લો થયા હતા.
મૌસમમાં પહેલીવાર આ સમગ્ર ચેકડેમ પાણીમાં ગરકાવ થયા હતા. જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા જિલ્લાના ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી
 છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર