જેઓ રક્ષક કે સાથી ન્યુઝમાં ગુજરાત ક્રાઈમ બ્યુરો ચીફ, રાજકોટ શહેર પત્રકાર એસોસિએશનના પ્રમુખ તેમજ પરજીયા પ્રજાપતિ સમાજના આગેવાન અને જે સેવાકીય ક્ષેત્રમાં હરહંમેશ તત્પર રહેતા, આમ જનતાના પ્રશ્નોને વાંચા આપનાર એવા કર્મનિષ્ઠ એવા મનીષભાઈ ચાવડાને તેમના સંબંધીઓ અને મિત્રો તેમના મોબાઈલ નંબર 9662794444 પર તેમને અભિનંદન આપી રહ્યા છે ત્યારે રક્ષક કે સાથી ન્યૂઝ પરીવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના.
