સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ફુલિયા દાદા આશ્રમ ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી… સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે આવેલ ફુલીયા દાદા હનુમાનજી આશ્રમમાં ગાધકડા ગામના તમામ આગેવાનો વડીલો તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હનુમાનજી મહારાજ પૂજા આરતી તેમજ થાળ શ્રી ભાસ્કરભાઈ જાની દ્વારા કરવામાં આવેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
