Gujarat

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલી વી. ડી નગદીયા હાઈસ્કૂલ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આવેલ વી. ડી નગદીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની નેમ હર ઘર ત્રિરંગા  અને  ત્રીરંગા યાત્રા  વિશાળ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જોડાયા હતા શાળાના શિક્ષક મિત્રો ભાઈઓ અને બહેનો પણ આ યાત્રામાં જોડાયા હતા  આ તકે  શાળાના પ્રિન્સિપાલ મનોજભાઈ ડી જોશી તેમજ  ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી