Gujarat

જાફરાબાદ ખાતે આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઈ બોર્ડ કર્મ ચારી મહામંડળ અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર નું સન્માન કરવામાં આવ્યું

જાફરાબાદ ખાતે આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા ગુજરાત મેરીટાઈ બોર્ડ કર્મ ચારી મહામંડળ અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર નું સન્માન કરવામાં આવ્યું

જાફરાબાદ ખાતે આવેલ આવકાર કાર્યાલય ની મુલાકાત લેતા પૂર્વ ધારાસભ્ય શ્રી તથા મેરીટાઈ બોર્ડ ના અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા મુલાકાત વખતે કોળી સમાજના અગ્રણી જીવનભાઈ બારૈયા તથા અગ્રણી યોગેશભાઈ બારૈયા દ્વારા અંબરીશભાઈ ડેર ને ગુજરાત સરકાર દ્વારા મેરીટાઈ બોર્ડ ના અધ્યક્ષ બનાવતાં તેઓનું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં આ તકે ઉપસ્થિત કોળી સમાજના અગ્રણી અને સમાજીક કાર્યકર પ્રવિણભાઇ બારૈયા તથા પ્રકાશભાઈ બાંભણીયા તથા ભરતભાઈ બારૈયા તથા કિશોરભાઈ આર. સોલંકી તથા ધર્મેશભાઈ બારૈયા તથા ભુપતભાઇ આ સન્માનમાનીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સન્માનમાં રાજીપો પામી ભાવવિભોર થયા હતા આ સાથે સૌ મિત્રો સાથે અલ્પાહાર લઈ સૌ છુટા પડ્યા હતા

રિપોર્ટર
કિશોર આર. સોલંકી
જાફરાબાદ

IMG-20241211-WA0049.jpg