Gujarat

ગાયત્રી સંસ્કાર વિધાલય ચલાલા માં બાળકોને ટીટેનસ (ધનુર રસીકરણ)ની વેક્સીન આપવા આવી

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા પી. એચ.સી. હેલ્થ સેન્ટર ગોપાલગ્રામ ના સ્ટાફ ડો. સાગઠીયા દીપાલીબેન, કાળીયા ઇલાબેન દ્વારા બાળકોને ટીટેનસ (ધનુર) વેક્સીન આપવામાં આવી હતી. સંસ્થાના વડા પુ. શ્રી. ડો. રતિદાદા તથા સંસ્થાના ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બિપીન પાંધી