Gujarat

ગીર સોમનાથ જિલ્લા મા હાલ ઠંડી નું પ્રમાણ વધતા લોકો દ્વારા તાપણા નો સહારો લીધો 

હાલ દિવસે દિવસે ઠંડી નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પ્રાચી તીર્થ ખાતે યુવાનો દ્વારા વધુ પડતી ઠંડી થી બચવા દેસી જુગાડ મુજબ તાપણા નો સહારો લેવો પડ્યો હતો
હાર્દિક કાનાબાર પ્રાચી