માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી માંગરોળ શેખમીયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા અને આ પેશકદમી થતાં તળાવ ઓવરફલો થતા પાણી નીકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જતા હતા પરંતુ ઘણાં મામલતદારો આવ્યા અને ગયાં છતાં આ પેશકદમી અડીખમ હતી પરંતુ નવા મામલતદાર આર ડી પરમાર આવતાંની સાથેજ આ પેશકદમી જમીનો ખુલ્લી કરવાનું બુલ્ડોઝર ફરતાં જમીન માફીયાઓમા ફફડાટ ફેલાયો છે
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ

