Gujarat

પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં

તારીખ ૦૫/૦૭/૨૦૨૪ ને શુક્રવાર ને અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં જામનગર સાંસદ શ્રી પૂનમબેન માડમ , અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા ,જામનગર પૂર્વ ધારાસભ્ય શ્રી હકુભા જાડેજા સાહેબ ,અમરેલી ના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, શ્રી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય શ્રી સાવરકુંડલા,લાઠી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા,શ્રી રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ વડોદરા , ડૉ.હેમાંગભાઈ જોષી સાંસદ શ્રી વડોદરા, શ્રી ભરતભાઈ ડાંગર પૂર્વ મેયર શ્રી વડોદરા , શ્રી બાલુભાઇ શુકલ દંડક શ્રી ગુજરાત વિધાન સભા, શ્રી કેયુરભાઈ રોકડીયા ધારાસભ્ય શ્રી સયાજીગંજ વિધાનસભા વડોદરા ,શ્રી ડૉ.વિજયભાઈ શાહ પ્રમુખ શ્રી વડોદરા શહેર, શ્રી જશવંતસિંહ સોલંકી મહામંત્રી વડોદરા શહેર,શ્રી રાકેશભાઈ સાવન મહામંત્રી શ્રી વડોદરા શહેર,શ્રી સત્યેનભાઈ કુલબકાર મહામંત્રી વડોદરા શહેર,શ્રી પિન્કીબેન સોની મેયર શ્રી વડોદરા શહેર , શ્રી શિમાબેન પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી, શ્રી રાજેન્દ્રસિંહ રાઉલજી વોર્ડપ્રમુખ તેમજ તમામ વોર્ડ ની ટીમ સૌ ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા સાહેબ નું સન્માન કરવામાં આવ્યું સાહેબે જગ્યા માં દર્શન કરી કાર કલેક્શન જોઈ ભોજનાલય ની મુલાકાત લઇ સૌ માનવ મહેરામણ જગ્યા માં પ્રસાદ લેતા જોઈ જગ્યાની સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો .
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20240706-WA0025-4.jpg IMG-20240706-WA0027-3.jpg IMG-20240706-WA0029-2.jpg IMG-20240706-WA0031-1.jpg IMG-20240706-WA0033-0.jpg