Gujarat

જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરની જગ્યામાં ભવ્ય અને દિવ્ય સંકીર્તન મંદિરની સાથે પ્રાર્થના સભા, ભોજનાલય અને અતિથિ રૂમ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી Dhanraj Nathwani દ્વારા ₹1 કરોડ 75 લાખથી વધુ દાન

જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરની જગ્યામાં ભવ્ય અને દિવ્ય સંકીર્તન મંદિરની સાથે પ્રાર્થના સભા, ભોજનાલય અને અતિથિ રૂમ સહિતની વિવિધ સુવિધાઓ વિકસાવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી Dhanraj Nathwani દ્વારા ₹1 કરોડ 75 લાખથી વધુ દાનની સ્વીકૃતિ આપવામાં આવી છે. ત્યારે, જામખંભાળિયા સ્થિત શ્રી હરિનામ સંકીર્તન મંદિરનાં ટ્રસ્ટી અને જામનગરના બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીની રૂબરૂ મુલાકાત કરી તેમનો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર શ્રી Parimal Nathwani તથા રિલાયન્સ ગ્રુપનો આભાર માન્યો.