Gujarat

રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્વારા નિર્મિત નવીન બોરવેલનો ઉદ્દઘાટન સમારોહ સેકટર-૨૮ ખાતે યોજાયો, સમારોહમાં ય્સ્ઝ્ર ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર,
રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્વારા નિર્મિત અને જી.આઈ.ડી.સી. એન્જિનિયર કોમ્પલેક્ષ એસોસિએશન, ગાંધીનગર દ્વારા આયોજિત નવીન બોરવેલનો ઉદ્દઘાટન સમારોહ, સેકટર-૨૮ ખાતે યોજાયો. જેમાં ઉદ્દઘાટક તરીકે ય્સ્ઝ્ર ના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ નવીન બોરવેલના કાર્યથી પાણીની સમસ્યા દૂર થશે. આ પ્રસંગે ય્સ્ઝ્ર ના મેયરશ્રી એ વર્તમાનમાં પાણી બચાવવા તેમજ જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવા અપીલ કરી હતી.

File-02-Page-Ex-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *