તા.૨૦-૯-૨૪ને શુક્રવારના રોજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી”ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા”નું આયોજન શ્રી કે.કે હાઈસ્કૂલમાં થયેલ, જેમાં શ્રી કે. કે હાઈસ્કૂલના માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 60 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધેલ. પરીક્ષાનું સફળ સંચાલન શાળાના સુપરવાઇઝર શ્રી કમલેશભાઈ ગોંડલીયાએ કરેલ.શાળાના બધા જ વિદ્યાર્થીઓ અને સંચાલકશ્રીને પ્રિન્સિપાલ ચેતનકુમાર ગુજરીયાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.
બિપીન પાંધી.

