Gujarat

વિકાસ વર્તુળ ટ્રસ્ટ,ભાવનગર આયોજીત “બુદ્ધિ કસોટી” નું આયોજન શ્રી કે કે હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું.

વિકાસ વર્તુળ ટ્રસ્ટ,ભાવનગર આયોજીત “બુદ્ધિ કસોટી” નું આયોજન શ્રી કે કે હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું.

તા. 29/09/2024ના રોજ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર આયોજિત ” બુદ્ધિ કસોટી” નું આયોજન શ્રી કે.કે હાઈસ્કૂલમાં કરવામાં આવ્યુ હતું, જેના શાળામાં ભણતા ધોરણ 9 થી 12ના કુલ 106 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો.કસોટીનું સફળ આયોજન શાળાના સુપરવાઈઝર શ્રી કમલેશભાઈ ગોંડલિયાએ કર્યું હતું.તેમ જ બ્લોક સુપરવાઈઝર તરીકે શાળાના શિક્ષકશ્રીઓ શ્રી રફીકભાઈ ભોરણિયા, શ્રી વર્ષાબેન પટેલ, શ્રી શિલ્પાબેન બાલધિયા અને શ્રી હેતલબેન કાચાએ ફરજ બજાવી હતી. સફળ આયોજન બદલ શાળાના પ્રિન્સીપાલ શ્રી ચેતનભાઈ ગુજરીયાએ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

IMG-20240930-WA0035-1.jpg IMG-20240930-WA0034-0.jpg