જસદણના યુવા પત્રકાર રસિક વીસાવળીયા મિત્ર હિરેન કેરડીયા ના જન્મદિવસ ની હાર્દિક શુભકામના પાઠવી રહ્યા છે
જસદણ શહેર હીરેન ખેરડીયા નો આજે જન્મદિવસ છે. જસદણ તાલુકામા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સાચી અને સચોટ માહીતી પહોચાડી લોક પ્રશ્નોને વાંચા આપવા હંમેશા ત્તતપર રહેતા કચ્છ આમતક ન્યુઝ ના પત્રકાર તેમજ આરટીઓના એજન્ટ જસદણ પંથકમા બહોળી નામના અને લોકપ્રિયતા ધરાવે છે તેઓ દરજી સમાજના અગ્રણી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સબંધી સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી તેમના મો.નં.+91 95583 03467પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ