પાણીમાંથી લોકો અંતિમયાત્રા કાઢવા મજબૂર,
કંટેશ્વર ગામના લોકો કમળ સુધી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યા,
છેલ્લા 77 વર્ષથી આ સ્થિતિનો સામનો ગામ લોકો કરી રહ્યા છે,
સ્મશાન અભાવે અલગ અલગ જગ્યાએ ગામ લોકો કરે છે અંતિમ સંસ્કાર
ગતિશીલ ગુજરાતના આ દ્રશ્યો જોઈ સરકાર ચિંતા કરે તેવી માંગ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

