Gujarat

આજરોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે વિસાવદર એન. સી. પરમાર ગર્લ્સ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓનેકુમ કુમ તિલક કરી

આજરોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલુ થઈ રહી છે ત્યારે વિસાવદર એન. સી. પરમાર ગર્લ્સ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓનેકુમ કુમ તિલક કરી પરીક્ષા માટેની શુભકામના પાઠવવામાં આવી હતી આ તકે વિસાવદર ભાજપના આગેવાન ઉદય મહેતા શાળાના ટ્રસ્ટી શાંતિલાલભાઈ ગણાત્રા શાળાના આચાર્ય કંચનબેન કાચા કનકાઈ મંદિરના મેનેજર દેવાંગભાઈ ઓઝા નવી ચાવંડ ના દરબાર શ્રી બાબુભાઈ ખુમાણ તથા શિક્ષકો ઉપસ્થિત રહેલા હતા

IMG-20240311-WA0120-1.jpg IMG-20240311-WA0119-0.jpg