કુનડ ગામે કુંડલિયા હનુમાનજી ની જગ્યામાં જિલ્લા ભાજપ જામનગર ના પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા સાહેબ ના જન્મદિવસ નિમિતે ૧૦૦૦૦ વૃક્ષો વાવવાના આહવાન જિલ્લા ભાજપ તરફથી કરવામાં આવેલ. એના અનુસંધાને વૃક્ષારોપણ નો કાર્યક્રમ મયુરભાઈ ધરમશીભાઈ ચનીયારા દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે જગ્યાના મહંત શ્રી ૧૦૦૮ અવધેસદાસજી મહારાજ દ્વારા શ્રી રમેશભાઈ મૂંગરા નુ સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યુ આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તથા ધરમશીભાઈ ચનીયારા પૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જામનગર તથા ચંદ્રિકાબેન અઘેરા કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત જામનગર તથા દિલીપભાઈ ભોજાણી મહામઁત્રી શ્રી જિલ્લા ભાજપ જામનગર તથા શ્રી અભિષેકભાઈ પટવા
મહામઁત્રી જિલ્લા ભાજપ જામનગર તથા શ્રી ડૉ વિનુભાઈ ભંડેરી પ્રદેશ કારોબારી સભ્ય તથા ભરતભાઈ દલસાણિયા પ્રમુખ શ્રી તાલુકા ભાજપ જોડિયા તથા કિશોરભાઈ મઢવી મહામંત્રી તાલુકા ભાજપ જોડિયા તથા જેઠાલાલ અઘેરા પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા ભાજપ જોડિયા તથા મુકુંદભાઈ સભાયા. ચેરમેન શ્રી જામનગર માર્કેટિંગ યાર્ડ તથા ઘનસ્યામભાઇ રાઠોડ ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ જોડિયા તથા ચિરાગભાઈ વાંક વાઇસ ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ જોડિયા તથા દામજીભાઇ ચનીયારા તથા પ્રકાશભાઈ હરીયાણી તથા ભરતભાઈ ખોલીયા તથા તાલુકા માંથી પધારેલ આગેવાનો અને કાર્યકર્તા ઓ મોટી સખ્યામાં આ કાર્યક્રમ માં હાજર રહ્યાં હતા.

