Gujarat

જલારામ બાપામાં અખૂટ શ્રદ્ધા ધરાવનારા સાવરકુંડલાના જલારામ મિત્ર પદયાત્રા સંઘ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ૨૫ જલારામ ભક્તો સાવરકુંડલાથી પગપાળા વિરપુર જલારામ બાપાનાં ચરણોમાં વંદન કરવા પદયાત્રાએ રવાના થયા

દરવર્ષની માફક આ વર્ષે પણ વીરપુર ( જલારામ મિત્ર) સંઘ ચાલતા વીરપુર નીકળ્યા જેમાં ૨૫ જલારામ ભક્તો ધ્રુવીલ રાયચુરા
 હિરેન સૂચક,
પ્રિન્સ વસાણી,
 અંકિત કાનાબાર,
સ્મિત વણઝારા,
 બાલો શિંગાળા,
 રિતેશ માધવાણી,
 યશ રૂપારેલ,
 વિપુલ પાંઉ,
 જીમ્મી કાનાણી,
 કાર્તિક મશરૂ,
 ગાંધી મામા,
 અજય સવાણી,
 પરેશભાઈ ધામેચા,
પિયુષ માનસેતા,
સમીપ મશરૂ,
 ભરત ગઢીયા,
 હિતેશ સોમૈયા,
 મઘો દરબાર,
 ભાવેશ ભદ્રેશ્વરા,
 સંદીપ મરજાદી,
 અલ્પેશ મજીઠીયા,
 સત્યમ ડોડીયા,
 જુગલ બનજારા,
 મિતુલ નાંઈ,
 અશોકભાઈ મકવાણા,
 દર્શન રૂપારેલ ,
(ગોપાલ મશરૂ ).
ચાલતા ચાલતા પગપાળા વીરપુર પદયાત્રાએ રવાના થયાં. આ રૂડા પ્રસ્થાન સમયે સાવરકુંડલા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, વીરદાદા જસરાજ સેના પ્રમુખ હિતેશ સરૈયા જલારામ મંદિર -પ્રમુખ પરેશભાઈ કોટક, જસાભાઈ સરૈયા પિયુષભાઈ મશરૂ તેમજ આનંદભાઈ વણજારા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ  સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું
બિપીન પાંધી સાવરકુંડલા