Gujarat

છોટાઉદેપુર નગરમાં છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી  અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર નગરના ગંજી ફળિયા કોમ્યુનિટી હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મહર્ષિ વાલ્મિકી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા,  છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના  પ્રમુખ અશોકભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
 રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર