Gujarat

દ્વારકાધીશ હવેલીમાં રવિવારે કમળતલાઈનો મનોરથ યોજાશે; બી.આર.સી. ભવનમાં પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દ્વારકાધીશ હવેલીમાં રવિવારે કમળતલાઈનો મનોરથ

ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તારીખ 30-06-2024ના રોજ શ્રી દ્વારકાધીશ પ્રભુનો કમળતલાઈનો મનોરથ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા સર્વે વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.