જમ્મુમાં માતા વૈષ્ણોદેવીથી શિવ ઘોડી જઈ રહેલા હિન્દુ ભક્તોની બસ પર ઈસ્લામિક આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મેમનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.

તા. 13 જૂન 2024 રોજ ગુરૂવારે ઉગ્ર વિરોધ સાથે સુભાષ ચોક ખાતે આતંકવાદીઓનું પૂતળું સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું.



