Gujarat

સાંસદ જશુભાઈ રાઠવા એ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના ઝોઝ અને રાણીખેડા ખાતે લોક સંપર્ક અંતર્ગત લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભાના ઝોઝ અને રાણીખેડા ખાતે લોક સંપર્ક અંતર્ગત લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવા એ છોટાઉદેપુર વિધાનસભામાં આવતા ઝોઝ અને રાનીખેડા ખાતે લોક સંપર્ક કરીને ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે લોકોને જોડી ભાજપના સદસ્ય બનાવ્યા હતા. અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભાજપના સદસ્ય બન્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર