Gujarat

આજ રોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના

આજ રોજ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 (TYFC 2.0)કેમ્પેઈન અંતર્ગત રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય તીલાવત અને એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.નયન જોષીના માર્ગદર્શન હેઠળ “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI )કાર્યક્રમ આજ રોજ દાહોદ જિલ્લાના ગરબાડા,ફતેપુરા,દેવગઢ બારીયા અને દાહોદ તાલુકાની ડુંગરા વર્ગ પાટડિયા પ્રાથમિક શાળા, સીમલીયા પ્રાથમિક શાળા,સીમલીયા ખુર્દ પ્રાથમિક શાળા,ચંદવાના ડામોર ફળિયા પ્રાથમિક શાળા તેમજ નાડાતોડ તડવી ફળિયા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો.જેમાં ToFEI ના મુદ્દાઓના પાલન અર્થે આચાર્યશ્રી ને સમજ આપી. બાળકોને તમાકુ થી થતા નુકશાન અંગે માહિતગાર કરી કોઈ પણ પ્રકારના તમાકુનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.

IMG-20241001-WA0085-6.jpg IMG-20241001-WA0086-5.jpg IMG-20241001-WA0087-4.jpg IMG-20241001-WA0088-3.jpg IMG-20241001-WA0090-2.jpg IMG-20241001-WA0091-1.jpg IMG-20241001-WA0089-0.jpg