જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં છેલ્લા 100 વર્ષથી પ્રાચીન ગરબીઓનું આયોજન થાય છે. હડીયાણા ગામે 5 માતાજી ના મદિરોમાં 1.. શ્રી ખંભલાવ માતાજી મંદિર.2.. શ્રી હરસિધ્ધિ માતાજી ના મદિર.3.. શ્રી અબિકા માતાજી ના મદીર.4.. શ્રી નવદુર્ગા માતાજી ના મદીર. 5..શ્રી ખોડીયાર માતાજી ના મદીર નવરાત્રિ મહોત્સવની 2024 નવ દિવસ સુધી માતાજીના ગુણગાન ગવાય છે.
દરરોજ નવ દિવસ સુધી માતાજીના ચોકમાં અવનવા ભારતીય સંસ્કૃતિ મુજબ પહેરવેશ પહેરીને નો માનો ગરબો તેમજ હાલાજી નો રાસ જેવા અનેક ગરબા નું આયોજન થાય છે. ગરબે રમવા માટે નાની બાળાઓ થીલેવાય છે. એમજ માતાજીને લગતા તેમજ આ પ્રાચીન અર્વાચીન ગરબા નાની બાળાઓ દ્વારા રાસ રજુ કરવામાં આવે છે.

અને આયોજકો દ્વારાઆ નાની બાળાઓ નવ દિવસ રાસ ગરબા દરમ્યાન તેના સ્વાસ્થયનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આ તેમજ આ બાળાઓની રાસ માટે તૈયાર કરવામાં દ્વારા છેલ્લા એક મહિનાથી સખત મહેનત કરી રહ્યા છે આઠમના દિવસે મહા આરતીનું પણ આયોજન થાય છે આ પ્રાચીન ગરબી જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ગ્રામજનો દ્વારા બાળાઓને મન મૂકીને લ્હાની નું વિતરણ કરવામાં આવે છે.
રિપોર્ટર=શરદ એમ.રાવલ. ગામ=હડીયાણા.

