Gujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓએ 21 છોટાઉદેપુર લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ 137 છોટાઉદેપુરના ક્રિટિકલ મતદાન મથકોની મુલાકાત લીધી હતી

છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા,જીલ્લા વિકાસ અઘિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ  સહિતના અધિકારીઓએ ૨૧- છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ થયેલ ૧૩૭- છોટાઉદેપુરના ક્રીટીકલ મતદાન મથકોની મુલાકાત લીઘી હતી. જિલ્લા કલેકટર સહિતના અધિકારીએ ક્રિટિકલ મતદાન મથકોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.