Gujarat

આજ રોજ જોડિયા તાલુકાના બાલાચડી પ્રા શાળા માં જન્માષ્ટમી નિમિત્તે શાળા ના બાળકો દ્વારા નદ મહોસ્ત્વ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ…

આજરોજ જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને જોડિયા તાલુકાની શ્રી બાલાચડી પ્રાથમિક શાળામાં નંદ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ પોતાની સર્જનાત્મકતાનો ઉપયોગ કરી અવનવી ઘર વપરાશની વસ્તુઓ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવી અને લાવ્યા હતા. આ માટે બધાને પ્રોત્સાહક રૂપે એક એક બોલપેનની ભેટ આપવામાં આવી હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ.