ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના જન્મદિવસ નિમિત્તે.
મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે બાળકોને ફળ નું વિતરણ કરવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લાના ભાભર આગણવાડી કેન્દ્ર નંબર 23 ખાતે બાળકો ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જન્મદિવસ હોવાથી ભાજપના બક્ષી મોરચા ના પ્રમુખ અમૃતભાઈ વાલી અને તેમના બક્ષીમોરચા ની સાથે સ્વનીમ નગરમાં આવેલી આગણવાડી કેન્દ્ર 23 ખાતે બાળકોને ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા સુપરવાઇઝર કામિનીબેન ભાભર નગરપાલિકા પ્રમુખ. ભાજપ યુવા સહમંત્રી પ્રવિણસિંહ રાઠોડ. વાલજીભાઈ માળી. પૂર્વ પ્રમુખ. રઘુભાઈ પરમાર. પૂર્વ પ્રમુખ ડો. નરેશભાઈ અખાણી. હાજર રહી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.


